સ્નાયુઓની રચનામાં વપરાતા નીચેના શબ્દોના પૂર્ણ નામ શું છે?
$(1)$ $A$-disc
$(2)$ $I$-disc

  • A
    $(1)$ એનઆઈસોટ્રોપિક ડિસ્ક,$(2)$ આઈસોટ્રોપિક ડિસ્ક
  • B
    $(1)$ એક્ટિન ડિસ્ક,$(2)$ આઈસોટ્રોપિક ડિસ્ક
  • C
    $(1)$ એનઆઈસોટ્રોપિક ડિસ્ક,$(2)$ ઇન્ટરકેલેટેડ ડિસ્ક
  • D
    $(1)$ એક્ટિન ડિસ્ક,$(2)$ ઇન્ટરકેલેટેડ ડિસ્ક

Explore More

Similar Questions

માયોસિન બનાવવા માટે પોલીમરાઇઝ થતું મોનોમેરિક પ્રોટીન કયું છે?

શિયાળામાં ઠંડીને કારણે ધ્રુજારી આવવી એ શેના દ્વારા થાય છે?

એક ...... સ્નાયુ અગ્રબાહુ (forearm) ને ફેરવીને હથેળીને નીચેની તરફ કરે છે.

સ્નાયુનો મધ્ય ભાગ એટલે ...... .

સ્નાયુ સંકોચનના મહત્વના તબક્કાઓનું વર્ણન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo